આમ તો અહીં જેટલી બને તેટલી વધુ વાનગીઓ મુકવા પ્રયત્ન કરતાં રહીશું, પણ છતાં જો તમારે કોઈ સ્પૅશિયલ રૅસિપી જોઇતી હોય તો મારો સંપર્ક કરશો. આપની ઈચ્છા પ્રમાણેની વાનગી મૂકવાનો પ્રયત્ન જરૂરથી કરીશ.
રસોઇ વિષેના તમારા પ્રશ્નો, પ્રતિભાવો કે સમસ્યાઓ અહીં આ પેજ પર કૉમેન્ટ સ્વરૂપે લખશો , જેથી જવાબ તરત અને સહેલાઈથી આપી શકાય.
આમ જોવા જાવ તો રસોડું ક્યારેય બંધ થવાનું .નથી અને રસોઇમાં નવીનતા આવતી ક્યારેય અટકવાની નથી… એટલે રસોઇને લગતી સાઈટ ક્યારેય સંપૂર્ણ બની નહિ શકે, માટે મારી સ્વાદ ઇન્ડિયા.કૉમ ક્યારેય જૂની નહીં થાય.. ખરું ને???
વધુ માહિતી માટે મેઇલ swati.gadhia@gmail.com




mane manchurian ni recipy janvi che coz gare banavela etla tasty nathi banta.
plzzz inform me.
mane vegetarian mexican and rasian salad sandwiches ni recipe apsho please
send me salampak recepi
Mane thai curryni recipe moklva vinanti chhe.( vegetarian )
mane lachchhadar paratha shikhva chhe
so plz send me recipe
Mane chorafalini recipe moklva vinanti chhe.
mane italian pizza ni receipe joi 6e oven ni plzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzz.
panir tikka masala banvta sikhvad jo.
mane SALAMPAK banavvani receipe joiye 6e
please mane jain recipy joiye 6e..
ગામડા માં લગ્ન પ્રસંગે લોકલ રસોઈયા જે દાળ ( dal-rice) બનાવતા હતા એવા ટેસ્ટ ની દાળ ઘરે બનતી નથી …તો શું તમે એક્ઝેક્ટ એ જ ટેસ્ટ આવે એવી દાળ ની રેસીપી અહી મૂકી શકશો ….આને શોધવા નો બહુ જ પ્રયત્ન કર્યો પણ ક્યાય મળ્યું નથી ….આભાર
please give meinformation of AALU PARATHA
paneer handi,paneerteeka masala,veg. makkhanwala,pizza ni recipe mokalva request
mane khajur pak ni recipe joie 6e………..please send me……….
RESPECTED SIR / MAM,
PLS, I WANT TO MAKE CHINESE BHEL..
SO.PLS GIVE ME RECEIPE OF CHINESE BHEL…
THANKS,,,
REGARDS,
BHUT MEGHANA
I want the receipe of winter special sweet named Pend and bombay’s special Ice halva.
churmana ladu
aakhi bundina ladu
i want to learn how to make matla undhiyu , pls tell me in detail so that i can make it
Sir,
I want to make PAU BHAJI. So please guide me about it.
Thanks in advance.
Damyanti
I want to lasaniya sev tameta shak and donngnai sev shak
mane daj fri ni receipe Aapo .
i want the recipe of all types cake……….
mare meduvada ni rit gujarati ma joi ye ch pls mane mokli apo pls
mane dal-pakwan ni rit gujarati ma joiye che pls help me.