JavaScript must be enabled in order for you to see "WP Copy Data Protect" effect. However, it seems JavaScript is either disabled or not supported by your browser. To see full result of "WP Copy Data Protector", enable JavaScript by changing your browser options, then try again.
Wed. Apr 24th, 2024

પરિચય/સંર્પક

              મિત્રો, મારું નામ સ્વાતિ…  રહેવાનું ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં. આમ તો  M.A. પુરું કર્યું ઇતિહાસ સાથે. પણ રસનાં વિષયો છે વાંચન, ગીત-સંગીત અને સ્ત્રીસહજ સ્વભાવને કારણે રસોઇ પણ ગમે જ છે…

           આ સાઈટ બનાવવાનું મન એટલાં માટે થયું કે ઘણી એવી બહેનો છે કે જે નેટનો ઉપયોગ તો કરતાં હોય પણ્ જેમને ગુજરાતી સિવાય બીજી ભાષા ઓછી ફાવતી હોય…

48 thoughts on “પરિચય/સંર્પક”
  1. બહેન, તમારા બ્લૉગ પર webgurjari.in પર પરિચય આપ્યો છે. અહીં જોશો.
   http://webgurjari.in/2013/03/10/parichay/?utm_source=feedburner&utm_medium=email&utm_campaign=Feed%3A+Webgurjari+%28WebGurjari.in%29
   ચાર બ્લૉગનો પરિચય હળવી શૈલીમાં આપ્યો છે. વેબસાઇટની મુલાકાત લઈને પ્રતિભાવ આપશો તો આનંદ થશે.

   આ ઉપરાંત, તમારા આ વિભાગના શીર્ષકમાં ભૂલ છે તેના તરફ ધ્યાન દોરૂં છું; ‘સંર્પક’ ખોટું છે. રેફ ‘ક’ પર આવે અને ‘સંપર્ક’ લખાય. આ ભૂલ સુધારી લેવા વિનંતિ છે. વેબગુર્જરી ડૉટ ઇનને સહકાર આપવા માટે એને સબસ્ક્રાઇબ કરવા વિનંતિ કરૂં છું.

   દીપક ધોળકિયા

 1. ખરેખર સરસ અને ઉમદા પ્રયત્ન છે, ખાસ તો ગુજરાતીમાં અને ગુજરાતીની આવી વેબસાઇટ ભાગ્યે જ હશે.જલ્દી જલ્દી ખુબ ખુબ વાનગીઓ મુકતા રહો, અને અમે મજા કરતા રહીએ.ખરેખર, હેલ્પફુલ છે આ પ્રયત્ન..ખુબ જ..
  ખુબ અભિનંદન.

 2. સ્વાતિબેન,
  સાદર નમસ્કાર.
  સરસ સાઈટ બનાઇ છે તે બદલ તમને ખુબ-ખુબ અભિનંદન!!
  વાનગીઓ ફોટા સાથે સરસ અને સરળ રીત સાથે રજૂ કરો છો તે ખુબ જ ગમી!!

 3. મ્હેર્બનિ કરિને મને ચનાપુરિ નો મસલો નિ રિત મોક્લિ આપ્શો.

 4. દોસ્ત તમારેી વેબ સાઈદ બહુ સરસ છે , તમારુ ઈમેલ આઈડી આપવા વિનતી,આ વેબ સાઈટ પર તમારી વાનગિયો મુકવા વિનતી

 5. નવી નવી વાન્ગીઓ બનાવવી, ખાવી અને ખવડાવવી એ મારો શોખ છે. જુદી જુદી વાનગીઓની રેસિપી માટે અનેક વેબસાઈટો છે પણ કોઈ વેબસાઈટ પર વાનગી બનાવવાનુ પ્રત્યક્ષ નિર્દેશન બતાવાતુ નથી. જેમ ઈ ટીવી ગુજરાતી પર બપોરે રસોઈ શો આવે છે તે રીતે ઈન્ટરનેટ પર ન બતાવી શકાય? આવા નિર્દેશન સાથેની વિસીડી બહાર ન પાડી શકાય? રેસિપી પરથી વાનગી બનાવવા જતાં ઘણી વાર બધું ફેંકવાનો વારો આવે છે. જે પ્રત્યક્ષ જોવાથી કે વારંવાર જોવાથી નથી થતુ અને કોઈપણ વ્યક્તિ સારી રિતે વાનગી બનાવી શકે છે. આ માટે ખાસ ધ્યાનમા રાખવાનુ છે તે ફિલ્મનુ પ્રોડક્શન.ો કૂશળતાપૂર્વક ફિલ્મ બનાવવામાં આવે તો આવી વિસીડી ખૂબ વેચાય.

 6. સ્વાતિબહેન્
  નમસ્તે. આપની વેબસાઈટ ખૂબ જ સુંદર છે. વાંચવાની અને તેને અનુલક્ષીને બનાવવાની બહુ જ મઝા આવે છે. ફોટા તો એકદમ સરસ છે. ભૂખ જાગૃત કરે તેવા…..ખાસ અભિન્ંદન આપવાની ઈચ્છા એટલે થાય છે કે એક જીવનસંધ્યાએ પહોંચેલી સ્ત્રી પણ કેટલી સક્રિય ઉત્સાહી અને તાજગીપૂર્ણ રહી શકે છે તેનું તમે જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું છે…..ખૂબ ખૂબ અભિનંદન.

 7. સરસ, સરસ બે વાત માટે,એક તો રસોય રીત માટે અને બીજું તમે ગુજરાતી રસોય રીત પોસ્ટ કરો છે તે માટે

 8. Hi Swatiben, I just came across your website…wonderful effort…although living in the UK for almost 20 years, I am still very much Amdawadi from heart…week maa 3-4 vakhat daal-bhaat na khavu to santosh nathi thato…I am sure your website will be very useful to people like me who are living abroad and missing our Gujarati vanagi…once again, well done and thank you too!!!

 9. Hello swatiji,
  I really like ur website, I m Ayurved & Naturopathy consultant, ur website is very informative 4 all guj. ladies, & i m glade 2 c that it is in gujarati language, u did nice job, we must proud to be a gujarati. I m in A’bad, & if u need any kind of help about ur healthy foods, i can help u.
  thnx
  Regards,
  Dr kumar.

 10. Swatiben

  I am looking for someone who can translate from Gujarati to English. As an act of kindness I send nice emails almost everyday to many of my contacts. They will be useful to ” Balvikas” students mostly from south India.

  Thanks

  Rajni Gohil

 11. Om shanti Swatiji,

  Swaadindia is very interesting and informative to not only womens, but it is for all because there is so many topics rather that racipies like Gazzales, Gujarati Songs, Rageshree, RATNAKANIKA etc. Out of all topics my favourite topic is RATNAKANIKA. I am very glad to read it. Keep it up..its really very good, no..no best…no no it is excellent one. Thanks,

  My best Regards,

  S.K.PATIL

 12. swatiben i like most your site and i salute your effort, I like Punjabi vangi, how can i get, swatiben i just find your site last 2 days How can i fine Punjabi vangi??

 13. Swatiben,
  I love your site.મારી આપને ખુબ ખુબ શુભેચ્છાઓ.

 14. mane tamari vanagi vadhare easy lage chhe. ane hu e varam var banau chh.
  please e janavso k tamari koi book chhe? nahi to kai book sari je tamara jevu easy sikhvade. please mane email ma janavso?

 15. Congratulations for this attempt. Very nice website. Could you please upload a recipe for farali chevdo ( potato chevdo) Thank you

 16. Good to serve recipe to All people. This one Charity work from your end. Nice website as a gujarati I am proude of it. – Hitesh Shah

 17. મને વિવિધ પ્રકારની ચટણીઓ વિશે અલગ વિભાગ કરીને તે બાબતની જાણકારી આપશો

 18. જાણીતા સાહિત્યકાર ગુણવંત શાહે એક વાર કહેલું કે પતિના હૃદય સુધી પહોંચવાનો રસ્તો પતિની હોજરીમાંથી પસાર થાય છે !

  ખાવાના શોખીન ગુજરાતીઓ અને રસોઈ કળા જાણવા આતુર ગૃહિણીઓ માટે

  આપની વેબ સાઈટ ખુબ જ ઉપયોગી નીવડશે એમાં કોઈ શંકા નથી .

  આવી સરસ અને ઉપયોગી વેબ સાઈટ માટે આપનો આભાર અને શુભેચ્છાઓ .

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.