
દરેક ગૃહિણીનું રસોડું તેના માટે પ્રયોગશાળા ઉપરાંત એક પાઠશાળા પણ હોય છે.
ઘરનાં બધાં જ સભ્યો રસોઇમાં સતત નવીનતાની ફરમાઈશ કરતાં હોય છે, અને ગૃહિણી એ સૌને કાંઇક નવું બનાવીને ખવડાવવા ઇચ્છે છે… અપણે સૌ જાણીએ છીએ કે આજની રસોઈ માત્ર દાળ, ભાત, શાક પૂરતી સીમિત નથી રહી. અને તેથી જ, ખાદ્યચીજોની પૌષ્ટીકતા જળવાઈ રહે અને રૂઢિગત રાંધણકળા ભૂલાય નહીં છતાં કાંઇક નવીનતા પણ મળી રહે એવા આશય સાથે…
આ સ્વાદ ઇન્ડિયા.કોમ દ્વારા આપ સૌની સામે જુદી જુદી વાનગીઓનો રસથાળ પીરસવાનો પ્રયત્ન કરું છું. આ ઉપરાંત આ સાઈટ વિષે મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે મારા મમ્મી શ્રીમતી ભાનુમતી જે. ગઢિયા રસોઈનાં ખૂબ શોખીન હતાં. નવી નવી વાનગીઓ બનાવવી, ખાવી અને ખવડાવવી એમને બહુ ગમતું. મમ્મી પાસે વાનગીઓનું મોટું સંકલન હતું. સ્વાદ ઇન્ડિયા.કોમ હું એમની સ્મૃતિમાં જ લૉંચ કરી રહી છું. અને અહિં મોટા ભાગની વાનગીઓ એમના કલેક્શનમાંથી જ લઈને મુકવાની છું.
આપ સૌને ગમશે અને તમારા સૂચનો મળતાં રહેશે એવી આશા સાથે…
hi swatiben, I like all the items very much…
Dear Swati,
The site looks good with all yummy recipes, keep new ones (recipes)coming.
regards,
Jignasa
Swati, This site is fabulous!! Keep it up. As I am very much fond of good food, I love it….
સ્વાતિબેન,
સાદર નમસ્કાર.
સરસ સાઈટ બનાઇ છે તે બદલ તમને ખુબ-ખુબ અભિનંદન!!
વાનગીઓ ફોટા સાથે સરસ અને સરળ રીત સાથે રજૂ કરો છો તે ખુબ જ ગમી!!
ખુબ સરસ વેબસાઈટ છે.મને આચાનક સર્ફિંગ કરતા કરતા મળી ગઈ.મારા પ્રિય બુકમાર્ક્સમાં ઉમેરી દીધી જેથી ઘડી ઘડી આવી શકાય.
Hello Swatiben…
This site is really good…. i have made dhudhi kofta & sev khamni from ur recipes… & all like it…
This site helps newly married girls whose hubby is fond of eating new items….
hiiii Swati-fai…
Its great site and also helpful. I will try out something from here. 🙂
Swatiben,
Site is constructed in such a proper manner, and there is very rare gujarati peoples where I am living. It has 2years pass for me taste gujarati items. This give me new way to make independent cook for my self.. Thank you very much….
kem chho Swatiben,,,
This is wonderful site for all Gujarati.Its really helpful for all ladies nd me too.
This is a really good site. Nice effort . Keep it up!!!!! Please post Salem Pak’s , and Adadiya Pak’s recipe.
Hey Swati, not sure if you remember me or not but I am Jagruti(Jignasa’s friend).
Jagruti
Hi swatiben
Mane new recipes nasta ni mokli apo ne mara mail ID par
thank
dipika
Wah Swatiben…. Jordar concept chhe…. Darek swadisth rasoi banavnar gruhini pasand
” http://www.swaadindia.com”
keep it up
-with regards
Lalit M. Oza
Swati,
I know you are younger. Like you, I am also interested in cooking and recipies. I have liked your
site but there is no provision to forward it as an e mail. Please do the needful. Next time, I shall write to
you in Gujarati.
mane badhi receipe ni pdf file joiye che ? kai rite mane mali sake ?
reply.
didi mane navi navi receipe mane mail karjo ne jethi hu banavi saku karan k mane tamari a site khub j gami 6e ne etla mate ho plz mane mara mail par mokaljo ho
hye swati,
really very nice site, i always search for gujarati site & today i it because of you and in this site very good recipes and also usefull tips in kitchen & also heaith.
hiral
Hi,
This is a very good site for Gujarati and all types of recipe.
all the recipes are very good as well as its description is very simple and short
HELLO,THIS SIGHT IS VERY VERY GOOD FOR EVERY ONE. THIS IS TRUE.
really very nice site, i always search for gujarati site & today i it because of you and in this site very good recipes and also usefull tips in kitchen & also health.
really nice website….
Really nice and hard work…………………………
swatididi jsk i request to display what is opposite food..means k virudh aahar kone kahevay and te kya kay hoy..me sambhadyu 6e k te levathi skin problem thay 6e..mate mara question no ans aapva request.
Bhu j maja avi plj mane athana ni rit joia che….
આ ગુજરાતી વેબસાઈટ ખોલી છે જે બધા ગુજરાતી માટે ગર્વ ની વાત છે,તમોને ધણો ધન્નવાદ! તમોને આજિજી કરૂ છે કે ગુજરાતી પ્રાચીન ભજનો વિભાગ ખોલો।
જયેશ દલપતભાઈ મિસ્ત્રી – 9870822781 (Free Astrology (Twitter:geneticethics)
VERY NICE