JavaScript must be enabled in order for you to see "WP Copy Data Protect" effect. However, it seems JavaScript is either disabled or not supported by your browser. To see full result of "WP Copy Data Protector", enable JavaScript by changing your browser options, then try again.
Tue. Mar 19th, 2024

આપની ફરમાઈશ

                આમ તો અહીં જેટલી બને તેટલી વધુ વાનગીઓ મુકવા પ્રયત્ન કરતાં રહીશું, પણ છતાં જો તમારે કોઈ સ્પૅશિયલ રૅસિપી જોઇતી હોય તો મારો સંપર્ક કરશો.  આપની ઈચ્છા પ્રમાણેની વાનગી મૂકવાનો પ્રયત્ન જરૂરથી કરીશ.   

                રસોઇ વિષેના તમારા પ્રશ્નો, પ્રતિભાવો કે સમસ્યાઓ અહીં આ પેજ પર કૉમેન્ટ સ્વરૂપે લખશો ,  જેથી જવાબ તરત અને સહેલાઈથી આપી શકાય. 

                આમ જોવા જાવ તો રસોડું ક્યારેય બંધ થવાનું .નથી અને રસોઇમાં નવીનતા આવતી ક્યારેય અટકવાની નથી… એટલે રસોઇને લગતી સાઈટ ક્યારેય સંપૂર્ણ બની નહિ શકે, માટે મારી સ્વાદ ઇન્ડિયા.કૉમ ક્યારેય જૂની નહીં થાય.. ખરું ને???

                વધુ માહિતી માટે મેઇલ swati.gadhia@gmail.com

332 thoughts on “આપની ફરમાઈશ”
  1. તમે રવૈયા બટેટાનું ભરેલું શાક બનાવવાની રીત મુકી શકશો?
    આમ તો ખબર છે પણ , જરા જાણવું છે, અને રીગણા બટેટાનું જાડા રસાવાળૂં શાક પણ – આ બે શાકની રીત મુકશો?
    અને મને ઇ મેઇલથી જણાવજો જ્યારે મુકો ત્યારે. આભાર.

  2. hello… aapni darek Vangi mane pasand pade che ane aene method sari rite aapo cho… mane Gulabjambun banavvani ane Dahivada ane pani puri banav vani rit aapso

  3. posted November 5,2009 at 7:5pm

    mare damm aalu ni rit moklavso ,!thanks!

    i am waiting for your recipe ……..

  4. hi swati,
    gujarati khaman ni recipe janvi che hu usa ma chu & yogesh khaman das khaman vina kevi rite chale? temnaa jevaj khaman ni recipe joia che. please send me.

  5. વિવિધ ચાટ બનાવવાનીરીત આપશો. તેમજ દહીં પુરી, સેવ પુરી, વગેરેની રીત પણ આપશો.

    અને જો શકય હોય તો એગલેસ અને એગ વાળી બંને કેક ની રીત આપશો.

  6. પ્‍લીઝ મને મગની દારનો શીરો બનાવવાની રીત શીખવશો ?

    1. મિત્ર,
      આપની માગણી પ્રમાણે આ રહી દાળવડાની રેસિપી….
      જરૂરથી બનાવજો અને સૌને ખવડાવજો.

  7. Hi,swati,your all recipe r very easy and very tastful,please mail me recipe of malai kofta with spinach gravy.
    i love all your recipes and they always come perfect. i am living in Gujarat and want to ask recipe of malai kofta with spinach gravy in my mail id?
    bye

  8. સ્વાતિબેન મને ફરાલિ આઈટ્મ મા બફ્વડા બનાવવાની રીત મોક્લજો.

  9. mane vividha chaat banavavani rit mokalsho.

    jemake sav puri ni puri ni rit jarur mukajo.

    ane dilhi chaat ni rit pan mokalajo.

  10. મને દાલ ધોક્લેી નેી રેીત મોકલજો…આભાર્ …….અને રસોઇ નેી તિપ્સ મોકલ્જો

  11. મને પનીર ટીક્કા ની રીત જોઇએ છે.please મોકલી આપશો.

  12. HELLO SWATI BEN TAMARI AA WEB SITE PARTHI MANE GHANU BADHU JANVA MALIU 6.
    PAN MANE GAMTI RESEPI MANE NATHI MALI,

    PLZ MANE NON VEG RESEPI VISE THODI VIGAT AAPSO,

    1 – CHIKAN BIRIYANI
    2 – TANDOORI CHIKAN
    3 – RASADAR CHIKAN

  13. તમારુ સ્વાગત છે.બ્રેડ,ખારી તેમજ પફ માઈક્રોવેવ ઓવનમા બનાવવાની રીત બતાવશો.

  14. ફૂલવડી તેમજ ડાકોરના ગોટા બનાવવાની રીત બતાવશો મોઢામા પાણી આવે છે,
    જ્લદી પ્લીઝ.

  15. મારે લીલી ચોરી ના સમોસા ની રીત જોઈંએ છે .કે જે જૈનો ના પ્રસંગો માં બનાવવા માં આવે છે ,ઘણી શોધ ખોળ કરતા પણ મળી નથી, અત્રે પ્રસ્તુત કરવા વિનંતી

    1. દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ

      આજે સ્વાદઇન્ડિયા પર આપની ફરમાઈશ પ્રમાણે ઘૂઘરા બનાવવાની રીત મૂકી છે… ખાસ આપના માટે, બનાવજો. કેવા બન્યા તે અને બીજું કાંઈ સજેશન હોય તો જરૂરથી જણાવજો…

  16. Nice website….this is very useful for all gujarati..specially who is out of Gujarat and India. I m in Canada. I want to make Vada-Sambhar. Please send me method of this.
    Also I have a small kid of 10 month…if possible then plz send me some food preparation method for kid.
    This is really very nice initiative. All the best for success.

Leave a Reply to kirti naik Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.