swaadindia.com
વેજિટેબલ ઉત્તપમ
રીતુની ફરમાઈશ પર આજે… સામગ્રી :- ૩ કપ ચોખા ૧ કપ અડદ દાળ ૧ ટી સ્પૂન મેથી દાણા (Optional) મીઠું સ્વાદ અનુસાર કાકડી, ટમેટા, કેપ્સિકમ, ડુંગળી, લીલા મરચા, કોથમીર આ બધુ જ ઝીણું સમાર…