swaadindia.com
સુંવાળી
દિવાળી આવે એટલે જાતજાતના નાસ્તા તો બને જ અને એમાં પણ મઠિયા અને સુંવાળી તો જાણે દિવાળીના ટ્રેડમાર્ક…. આવો તો આજે એ પરંપરાગત સુંવાળીની રીત યાદ કરી લઈએ. સામગ્રી :- ૫૦૦ ગ્રામ મેંદો ૨૦૦ ગ્રામ ખાંડ…