swaadindia.com
પાલક મગદાળના પરાઠા
સામગ્રી :- ૧ કપ મગની બાફેલી દાળ ૧/૨ કપ ઝીણી સમારેલી પાલક ૨ કપ ઘઉંનો લોટ લસણ મરચાની પેસ્ટ હળદર, મીઠું, લાલ મરચા પાઉડર સ્વાદ પ્રમાણે મોણમાં નાખવા તેલ રીત :- ઘઉંના લોટમાં મગની બાફેલી દાળનો લચકો, સમ…