swaadindia.com
ન્યુટ્રિશીયસ વૅજીટેબલ ખીચડી…
સામગ્રી :- ૧ કપ મગની દાળ ફોતરાવાળી ૧ કપ ઘઉંના ફાડા ૧/૨ કપ બટાટા સમારેલા ૧ કપ લીલા વટાણા ૧ કપ ઝીણી સમારેલી ફણસી ૧/૨ કપ ફણગાવેલા દેશી ચણા ૧/૪ કપ કૅપ્સિકમ ચોરસ ટુકડામાં સમારેલાં ૧ કપ સમારેલા …