swaadindia.com
મસાલા કોર્ન
સામગ્રી :- ૨ કપ બાફેલી અમેરિકન મકાઈના દાણા ૧ ડુંગળી ઝીણી સમારેલી ૧ ટમેટું ઝીણું સમારેલું ૧ લીલું મરચું સમારેલું ૧/૨ કપ પાણી ૧/૪ ચમચી લીંબુનો રસ ૨ ચમચા તીખી સેવ ૧ ચમચો તેલ મીઠું સ્વાદ અનુસાર ચપટી હિ…