swaadindia.com
મિક્સ દાળ હાંડવો
સામગ્રી :- ૨ કપ ચોખા ૩/૪ કપ ચણાની દાળ ૧ કપ તુવેર, મગ અને અડદની દાળ (સરખા ભાગે) ૨ કપ છીણેલી કોબી, ગાજર અને દૂધી ૬ – ૭ લીલા મરચાં ૧ ચમચો આદુ- લસણની પેસ્ટ ૧ ચમચો તલ ૨ ચમચી રાઈ ૨ ચમચી જીરુ ૮ – ૧…