swaadindia.com
દમ આલુ વીથ ગ્રેવી
સામગ્રી :- ૫૦૦ ગ્રામ નાની બટેટીઓ :) ૩ નંગ ટમેટા ૨ નંગ કાંદા ૧ ચમચી આદુની પેસ્ટ ૧ ચમચી લસણની પેસ્ટ (ઓપ્શનલ) ૧૦ ૧૨ કાજુ ૨ ચમચા મગજતરી ૭ ૮ બદામ આ ત્રણેયનો પાવડર ૨ ચમચા પાણીમાં પલાળી રાખવો ૨ ચમચા ઘી અ…