swaadindia.com
ચટણી – સેવ – દહીંપુરી
સામગ્રી :- પાણીપુરીની પુરી અથવા રવાની જાડી પુરી ૧૦૦ ગ્રામ બાફેલા ચણા (મીઠું નાખીને બાફી લેવા) ૨૦૦ ગ્રામ બાફેલા બટાકા ૧ ટેબલસ્પૂન લીલા મરચાની પેસ્ટ ૧/૨ કપ કાકડી બારીક સમારેલી ૧/૨ કપ ડુંગળી બારીક…