દરેક ગૃહિણીનું રસોડું તેના માટે પ્રયોગશાળા ઉપરાંત એક પાઠશાળા પણ હોય છે.
ઘરનાં બધાં જ સભ્યો રસોઇમાં સતત નવીનતાની ફરમાઈશ કરતાં હોય છે, અને ગૃહિણી એ સૌને કાંઇક નવું બનાવીને ખવડાવવા ઇચ્છે છે… અપણે સૌ જાણીએ છીએ કે આજની રસોઈ માત્ર દાળ, ભાત, શાક પૂરતી સીમિત નથી રહી. અને તેથી જ, ખાદ્યચીજોની પૌષ્ટીકતા જળવાઈ રહે અને રૂઢિગત રાંધણકળા ભૂલાય નહીં છતાં કાંઇક નવીનતા પણ મળી રહે એવા આશય સાથે…
આ સ્વાદ ઇન્ડિયા.કોમ દ્વારા આપ સૌની સામે જુદી જુદી વાનગીઓનો રસથાળ પીરસવાનો પ્રયત્ન કરું છું. આ ઉપરાંત આ સાઈટ વિષે મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે મારા મમ્મી શ્રીમતી ભાનુમતી જે. ગઢિયા રસોઈનાં ખૂબ શોખીન હતાં. નવી નવી વાનગીઓ બનાવવી, ખાવી અને ખવડાવવી એમને બહુ ગમતું. મમ્મી પાસે વાનગીઓનું મોટું સંકલન હતું. સ્વાદ ઇન્ડિયા.કોમ હું એમની સ્મૃતિમાં જ લૉંચ કરી રહી છું. અને અહિં મોટા ભાગની વાનગીઓ એમના કલેક્શનમાંથી જ લઈને મુકવાની છું.
આપ સૌને ગમશે અને તમારા સૂચનો મળતાં રહેશે એવી આશા સાથે…



tamari vangi vanchi ni charch me mari vides vari friend ne kari ane web kuli tamri vangi vani kub raji thi
તમરિ વન્ગિ ચકિ જિબ થિ તોદિ વાર ન રહેવાયુ?
mane bharela ringada ni recepi mokaljo
વાહ! આ સાઈટને આજથી જ હાથવગી રાખી દીધી છે. લાગે છે કે જરૂર ઘરમાં હવે કશું નવું બનતું રહેશે…સાલું એકનું એક… એકનું એક કેટલી વાર ! બરાબરને?
It is very good that you are giving real gujarati variety recepi.Keep it up.
thanks.
Swati jee,
HAre KRsna. mane tamari recipee ghani sari lagi. ane yea i’l make it..
soni.
મારા મોંમાં તો પાણી આવી ગયુ !
પાંતરા વિનાના મજેદાર પાંતરા?
Derar Swatiben,
Again to your Blog…..I had invited you to my Blog CHANDRAPUKAR before & iam waiting fot your VISIT & your COMMENT…Please DO come !
Nice Recipes…All the Best !
Chandravadan ( chandrapukar )
http://www.chandrapukar.wordpress.com
congrats… swatiben !
dinner-party !!
આ ભેળ જોઈ? http://www.gurjari.net/details/bhel.html
મને તો વાનગીઓ કરતાં વાનગીઓના ફોટા બહુ સારા લાગ્યા.
ફોટોગ્રાફી કોણે કરી છે?
તમે રવૈયા બટેટાનું ભરેલું શાક બનાવવાની રીત મુકી શકશો?
આમ તો ખબર છે પણ , જરા જાણવું છે, અને રીગણા બટેટાનું જાડા રસાવાળૂં શાક પણ – આ બે શાકની રીત મુકશો?
અને મને ઇ મેઇલથી જણાવજો જ્યારે મુકો ત્યારે. આભાર.
ખરેખર સરસ અને ઉમદા પ્રયત્ન છે, ખાસ તો ગુજરાતીમાં અને ગુજરાતીની આવી વેબસાઇટ ભાગ્યે જ હશે.જલ્દી જલ્દી ખુબ ખુબ વાનગીઓ મુકતા રહો, અને અમે મજા કરતા રહીએ.ખરેખર, હેલ્પફુલ છે આ પ્રયત્ન..ખુબ જ..
ખુબ અભિનંદન.
આપણે તો બનાવવાની કડાકૂટ કરવાને બદલે ઓરીસ્સાથી સીધા ગાંધીનગર…..સ્વાતિબહેનના દરવાજે…
સ્વાતિબહેન આવું ને ? તમને સૌને યાદ પણ કરીએ છીએ અને મીસ પણ કરીએ છીએ
નીલમ દોશી
http://paramujas.wordpress.com
Really Fentastic!! I will sure try @ my home
Thanks
Dear Swati,
The site looks good with all yummy recipes, keep new ones (recipes)coming.
regards,
Jignasa
Swati, This site is fabulous!! Keep it up. As I am very much fond of good food, I love it….
સ્વાતિબેન,
સાદર નમસ્કાર.
સરસ સાઈટ બનાઇ છે તે બદલ તમને ખુબ-ખુબ અભિનંદન!!
વાનગીઓ ફોટા સાથે સરસ અને સરળ રીત સાથે રજૂ કરો છો તે ખુબ જ ગમી!!
સ્વાતિબેન,
સાદર નમસ્કાર.
સરસ સાઈટ બનાઇ છે તે બદલ તમને ખુબ-ખુબ અભિનંદન!!
વાનગીઓ ફોટા સાથે સરસ અને સરળ રીત સાથે રજૂ કરો છો તે ખુબ જ ગમી!!
mare uttapam and sambhar ni rit janavasho mane.
tamari vangi
http://swaadindia.com/2009/09/05/uttapam/
Congratulations for this attempt.
wah shu mast picture che..motha ma pani aavi gayu dear.bas aam j navi navi vangio ni recipie janavta rahejo.
surti locho banavavani rit muksho ! thanks !
thank you mam ! it’s really nice recipe.Please mane tasty sambhar banavani method kehjo.
hi ritu
your sambhar (http://swaadindia.com/2009/09/08/saambhar/)
please Dahivada banavani method muksho,aeni jode khajoor ni chatani banavani method pan mukjo ne.
મ્હેર્બનિ કરિને મને ચનાપુરિ નો મસલો નિ રિત મોક્લિ આપ્શો.
હરેશભાઈ, પંજાબી છોલેની રીત અગાઉ આપેલ છે. જે http://swaadindia.com/2009/08/21/panjabi-chhole/ પર જોઈ શકશો.. એથી વધુ કંઈ જાણવું હોય તો લખશો…
hello… aapni darek Vangi mane pasand pade che ane aene method sari rite aapo cho… mane Gulabjambun banavvani ane Dahivada ane pani puri banav vani rit aapso
nice.. thanks for this Recipe
panipuri mate ni puri ni reet btavsho.
જો કોઇને સોયા-ચન્ક્સ (સોયાની વડી) પસન્દ ના હોય તો સોયા-ગ્રેન્યુલ્સ પણ મલે છે, તો એ પણ વાપરી શકાય.
mane gulab jambu and ras gulla banavvani recipcs moklavso please.
Mane punjabi vangi paneer kadai ni rit janavaso……….
plz……….
it’s urgent…………….
Thank you very much for this recipe as I don’t get “પત્તરવેલીનાં પાન” here. But I can now make the patara!!!
hai,
dudhi na kofta give me recipe of this item. and if is served with parotha please make it clear
સરસ માહિતી. નવસારીમાં એક દુકાનની સેવખમણી બહુ પ્રખ્યાત છે. એ કદાચ આ રીતથી બનતી હશે એવું લાગે છે. આ રીતથી સેવખમણી થોડી ઢીલી રહેતી હશે. સ્વાદિષ્ટ તો ખરીજ . જ્યારે અહીં વડોદરાના ખમણવાળા ખમણનો ભૂક્કો કર્યા પછી માત્ર તેલમાં અન્ય મસાલા સાથે વઘાર કરે છે. પાણીનો ઉપયોગ કરતા નથી. એટલે થોડી કોરી રહે છે. તમારી રીત અજમાવી જોઈશું. જિઁદગીમાં પહેલી વખત રસોઈ બાબત લખ્યું છે તો લોચો {એ પણ વાનગી છેને!} વાગ્યો હોય તો ચલાવી લેશો.
ખુબ જ સરસ વાનગિઓ, ઘરે ચોક્લેત બનાવવાનિ રિત જનાવશો તો તમારો ખુબ જ આભાર
khavana sokhino mate biju su joiye apdi gujarati vangio no test atlo saras hoy chhe koi khadha vagar rahi na sake aje aa website joi bahuj saras vangio chhe thanx a lot
posted November 5,2009 at 7:5pm
mare damm aalu ni rit moklavso ,!thanks!
i am waiting for your recipe ……..
Swatiben….I just visited your Blog & posted a Comment for Sev Khamni…& I do not see that….
I had clicked for Gujarati but you can not type in Gujarati so this Comment is also in English……
Please visit/comment on my Blog CHANDRAPUKAR…..I hope to see you there !
Dr. Chandravadan Mistry
mane unthiya shak ni rit mokalava ni krupa karso ji
aa rit mane mail par mokalav so to vathare saaru
thaks,
Swatiben, Felt delicious while going through yout site. Good work !Keep it up!!
દોસ્ત તમારેી વેબ સાઈદ બહુ સરસ છે , તમારુ ઈમેલ આઈડી આપવા વિનતી,આ વેબ સાઈટ પર તમારી વાનગિયો મુકવા વિનતી
http://worldofpoems.ning.com/
અહિયા તમે તમારિ વાનગીયો અહીયા મુકવા, આ મારુ આઈડી છે પ્લીઝ સહકાર આપવા વિનતી pari_4ever@ymail.com
sarso ka sag banavani recepi gurati ms aapsho
I WANT TO NOW TO MAKAI NO CHWDO AND CHOCALATE
Pls “Maalpuva” ni reciepi jaldi thi muksho.
Thanks……
અરે નિલમઆન્ટી , તમે મારી સાઈટ પર ? અરે આ વાત પર તો મારે તમને જમવા બોલાવવા જ પડે..
વિવેકભાઈ મારી સ્વાદ.કોમ પર ? આભાર… અને હા તમે જ કહ્યુ છે તો યાદ રાખીને ગાંધીનગર જરૂર આવજો.