મિત્રો, મારું નામ સ્વાતિ… રહેવાનું ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં. આમ તો M.A. પુરું કર્યું ઇતિહાસ સાથે. પણ રસનાં વિષયો છે વાંચન, ગીત-સંગીત અને સ્ત્રીસહજ સ્વભાવને કારણે રસોઇ પણ ગમે જ છે…
આ સાઈટ બનાવવાનું મન એટલાં માટે થયું કે ઘણી એવી બહેનો છે કે જે નેટનો ઉપયોગ તો કરતાં હોય પણ્ જેમને ગુજરાતી સિવાય બીજી ભાષા ઓછી ફાવતી હોય…



Derar Swatiben,
Again to your Blog…..I had invited you to my Blog CHANDRAPUKAR before & iam waiting fot your VISIT & your COMMENT…Please DO come !
Nice Recipes…All the Best !
Chandravadan ( chandrapukar )
http://www.chandrapukar.wordpress.com
congrats… swatiben !
dinner-party !!
મને તો વાનગીઓ કરતાં વાનગીઓના ફોટા બહુ સારા લાગ્યા.
ફોટોગ્રાફી કોણે કરી છે?
ખરેખર સરસ અને ઉમદા પ્રયત્ન છે, ખાસ તો ગુજરાતીમાં અને ગુજરાતીની આવી વેબસાઇટ ભાગ્યે જ હશે.જલ્દી જલ્દી ખુબ ખુબ વાનગીઓ મુકતા રહો, અને અમે મજા કરતા રહીએ.ખરેખર, હેલ્પફુલ છે આ પ્રયત્ન..ખુબ જ..
ખુબ અભિનંદન.
સ્વાતિબેન,
સાદર નમસ્કાર.
સરસ સાઈટ બનાઇ છે તે બદલ તમને ખુબ-ખુબ અભિનંદન!!
વાનગીઓ ફોટા સાથે સરસ અને સરળ રીત સાથે રજૂ કરો છો તે ખુબ જ ગમી!!
Congratulations for this attempt.
મ્હેર્બનિ કરિને મને ચનાપુરિ નો મસલો નિ રિત મોક્લિ આપ્શો.
હરેશભાઈ, પંજાબી છોલેની રીત અગાઉ આપેલ છે. જે http://swaadindia.com/2009/08/21/panjabi-chhole/ પર જોઈ શકશો.. એથી વધુ કંઈ જાણવું હોય તો લખશો…
Swatiben, Felt delicious while going through yout site. Good work !Keep it up!!
દોસ્ત તમારેી વેબ સાઈદ બહુ સરસ છે , તમારુ ઈમેલ આઈડી આપવા વિનતી,આ વેબ સાઈટ પર તમારી વાનગિયો મુકવા વિનતી
http://worldofpoems.ning.com/
અહિયા તમે તમારિ વાનગીયો અહીયા મુકવા, આ મારુ આઈડી છે પ્લીઝ સહકાર આપવા વિનતી pari_4ever@ymail.com
નવી નવી વાન્ગીઓ બનાવવી, ખાવી અને ખવડાવવી એ મારો શોખ છે. જુદી જુદી વાનગીઓની રેસિપી માટે અનેક વેબસાઈટો છે પણ કોઈ વેબસાઈટ પર વાનગી બનાવવાનુ પ્રત્યક્ષ નિર્દેશન બતાવાતુ નથી. જેમ ઈ ટીવી ગુજરાતી પર બપોરે રસોઈ શો આવે છે તે રીતે ઈન્ટરનેટ પર ન બતાવી શકાય? આવા નિર્દેશન સાથેની વિસીડી બહાર ન પાડી શકાય? રેસિપી પરથી વાનગી બનાવવા જતાં ઘણી વાર બધું ફેંકવાનો વારો આવે છે. જે પ્રત્યક્ષ જોવાથી કે વારંવાર જોવાથી નથી થતુ અને કોઈપણ વ્યક્તિ સારી રિતે વાનગી બનાવી શકે છે. આ માટે ખાસ ધ્યાનમા રાખવાનુ છે તે ફિલ્મનુ પ્રોડક્શન.ો કૂશળતાપૂર્વક ફિલ્મ બનાવવામાં આવે તો આવી વિસીડી ખૂબ વેચાય.