
Mohanthaal [મોહનથાળ]
– March 17, 2010Posted in: Uncategorized
Mohanthaal
Mohanthaal
આથો (યીસ્ટ) :- એકકોષી અતિસૂક્ષ્મ જીવાણું છે. ભેજવાળા વાતાવરણમાં પડી રહેલા સ્ટાર્ચ અને સ્યુગરવાળા ખોરાક પર તેનો વિકાસ થાય છે. અને ખોરાકમાંની સ્યુગરનું આલ્કોહોલમાં રૂપાંતર થઈને કાર્બનડાયોક્સાઈડ છૂટો પડે છે. આથાને કાબૂમાં રાખવા માટે (૧) ખોરાકને ૮૦ થી ૯૦ ડીગ્રી તાપમાને ૧૦-૧૫ મિનિટ ગરમ કરવો, (૨) ખાદ્યપદાર્થમાં સોડિયમ બેન્ઝોઈટ (C7, H5, NaO2) ઉમેરીને, (૩) આલ્કોહોલ અને વિનેગારમાં રાખીને, (૪) ખાંડની ચાસણીમાં રાખવો.
Copyright સ્વાદઇન્ડિયા.કોમ. All Rights Reserved To Swati Gadhia
hi