
Sev Khamani [સેવ ખમણી]
– August 27, 2009Posted in: Uncategorized
Start the ball rolling by posting a comment on this article!
ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપતું આ ડ્રિંક ટ્રાય કરી જોજો -મિંટ ગ્રીન ટી – તાજા ફુદિનાના પાન ૧/૨ કપ, ૨ ટેબલ સ્પૂન મધ, ૪ કપ પાણી. ઉકળતા પાણીમાં ફુદિનાના પાન, ગ્રીન ટી બેગ્સ અને મધ નાખીને 5 મિનિટ સુધી રાખો. હવે ટી બેગ્સ કાઢી લઈને પાણીને એકદમ ઠંડુ થવા માટે ફ્રીઝમાં મૂકો. પીતી વખતે તેમાં બરફના ટુકડા ઉમેરી શકાય. આ પીણું સોડિયમ અને પોટેશિયમથી ભરપૂર છે.
Copyright સ્વાદઇન્ડિયા.કોમ. All Rights Reserved To Swati Gadhia